PRODUCT DETAILS
વાર્તાલ્પ” ૩૦ લઘુ વાર્તાઓનો સંગ્રહ. એમની વાર્તાઓ જે જીંદગીમાં ખૂબ જ જરૂરી અને વિચારકરતી શીખ, માર્ગદર્શન પૂરક છે. લગભગ દરેક વાર્તાઓ આપણી આજુબાજુ બનતી ઘટનાઓથી પ્રેરિત છે. પરિસ્થિતિ, અવલોકન, અને અનુભવોનો નિચોડ, છતાં કાલ્પનિક પાત્રોની રજૂઆત એ “વાર્તાલ્પ.” સ્ત્રી સશક્તિકરણ અને સન્નમાન દરેક વાર્તાઓનો મધ્યવર્તી વિષય જે હંમેશા લેખિકાના હ્દયની ખૂબ નજીક રહ્યો છે. લેખિકા સંસ્કૃત ભાષાની શિક્ષિકા છે. તેથી તેઓએ દરેક ભાષાની જનની એવી સંસ્કૃત ભાષાના શબ્દ સમુહ અને ઉદાહરણ લીધા છે. નવા યુગને અનુરૂપ વાર્તાનું ઘડતર કર્યું છે. “વાર્તાલ્પ” માં અનુભવને શબ્દ દેહ આપી, હ્દય સ્પર્શી, લાગણી સભર વાર્તાઓનો સંગ્રહ તૈયાર કર્યો છે. લેખિકા વિશે ટૂંકમાં, લેખિકા ખૂબ જ લાગણી સભર ચિત્રકાર છે. તેમના ચિત્રો અને વાર્તાઓ રોજબરોજની પ્રેરણા, ઘટના અને અનુભવો પ્રેરિત છે. અલ્પાની લેખન યાત્રાની શરૂઆત “કાવ્યાલ્પ” કાવ્ય/ કવિતાઓના સંગ્રહથી થઈ. “કાવ્યાલ્પ” ને નોંધપાત્ર પ્રશંસા, ઈનામો અને પ્રણામપત્રો મળ્યા છે. અલ્પાનું લખાણ અલગ અલગ માધ્યમો દ્વારા પ્રકાશિત થયું છે. ડીજીટલ/ ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા તેમ જ કવિ સંમેલન, મુશાયરા, સ્પર્ધાઓમાં, ઘણી સંસ્થાઓ ને ટ્રસ્ટ દ્વારા પણ અલ્પા વસાને પુરસ્કાર, સન્માનપત્ર, પ્રમાણપત્ર પ્રાપ્ત થયા છે.
Vartalap: Heartfelt Stories Empowering Women in Modern India (Gujarati Edition)
Alpa Vasa's captivating collection, Vartalap (meaning "conversation" in Gujarati), invites you on a heartwarming journey through the lives of extraordinary women navigating the complexities of modern India. This Gujarati language paperback features 30 thought-provoking short stories, each a powerful testament to the beauty and strength of the human spirit.
Weaving Everyday Experiences into Inspiring Narratives:
Vartalap draws inspiration from the rich tapestry of everyday life. Alpa Vasa, a Sanskrit teacher, masterfully transforms observations, situations, and experiences into captivating narratives. While the characters are fictional, their struggles and triumphs resonate deeply with readers.
Empowering Women, One Story at a Time:
Women's empowerment and dignity are central themes woven throughout Vartalap. Each story reflects Alpa Vasa's unwavering belief in the potential and resilience of women. Through heartfelt portrayals, Vartalap celebrates women's journeys of self-discovery, perseverance, and triumph over challenges.
A Fusion of Modernity and Tradition:
Vartalap beautifully balances the vibrancy of modern India with the wisdom of ancient Sanskrit. Alpa Vasa, drawing upon her linguistic expertise, seamlessly integrates Sanskrit words and concepts into the stories. This unique approach enriches the narratives, offering readers a glimpse into India's rich cultural heritage.
A Legacy of Inspiration:
Alpa Vasa, a celebrated poet and artist, brings her creative spirit to life in Vartalap. Her ability to capture raw emotions and translate them into powerful narratives is evident in each story. Vartalap is a testament to Alpa Vasa's successful transition from poetry to prose, further solidifying her position as a leading voice in contemporary Gujarati literature.